• Open Daily: 10am - 10pm
    Alley-side Pickup: 10am - 7pm

    3038 Hennepin Ave Minneapolis, MN
    612-822-4611

Open Daily: 10am - 10pm | Alley-side Pickup: 10am - 7pm
3038 Hennepin Ave Minneapolis, MN
612-822-4611
Famous Tales of Bible in Gujarati (બાઇબલની પ્રસિદ્ધ વ&

Famous Tales of Bible in Gujarati (બાઇબલની પ્રસિદ્ધ વ&

Paperback

General Juvenile Fiction

ISBN10: 9355135459
ISBN13: 9789355135452
Publisher: Insight Publica
Published: Feb 9 2023
Pages: 50
Weight: 0.31
Height: 0.10 Width: 8.50 Depth: 11.00
Language: Gujarati
બાઇબલ વિશ્વના પ્રાચીન અને મહાનતમ ગ્રંથોમાંથી છે, જેનો લોકો પર ખૂબ જ ઊંડો પ્રભાવ પડ્યો. બાઇબલની વાર્તાઓ આપણને સારા ગુણોને ગ્રહણ કરવા અને ખરાબ કામોથી બચવાનું જ્ઞાન આપે છે. અને ઈસુ! તેઓ તો સ્વયંમાં જ એક મહાગાથા છે, જેમનું નામ લેતા જ આપોઆપ માથું નમી જાય છે. પ્રસિદ્ધ બાળ સાહિત્યકાર પ્રકાશ મનુએ આ પુસ્તકમાં ઈસુના ઉપદેશ અને શિક્ષાઓને નાની-નાની સુંદર વાર્તાઓના રૂપમાં, ખૂબ જ સરસ અને રોચક ઢંગથી પ્રસ્તુત કર્યા છે. બાઇબલની આ એવી વાર્તાઓ છે, જેને બાળકોની સાથે-સાથે મોટાઓ પણ વાંચે, તો એમાંથી ઘણું બધું શીખી શકે છે.

The Bible is one of the ancient and greatest scriptures of the world which influenced the people to a very deep extent. The stories of the Bible teach us to assimilate virtues and avoid bad deeds. And Jesus! He is a Messiah! When one chants his name, one gets peace and divine blessing.

Also from

Manu, Prakash

Also in

General Juvenile Fiction