• Open Daily: 10am - 10pm
    Alley-side Pickup: 10am - 7pm

    3038 Hennepin Ave Minneapolis, MN
    612-822-4611

Open Daily: 10am - 10pm | Alley-side Pickup: 10am - 7pm
3038 Hennepin Ave Minneapolis, MN
612-822-4611
Famous Tales of Panchtantra in Gujarati (પંચતંત્રની પ્રસિ&#2

Famous Tales of Panchtantra in Gujarati (પંચતંત્રની પ્રસિ

Paperback

General Juvenile Fiction

ISBN10: 9355131992
ISBN13: 9789355131997
Publisher: Diamond Magazine Private Limited
Published: Feb 9 2023
Pages: 50
Weight: 0.31
Height: 0.10 Width: 8.50 Depth: 11.00
Language: Gujarati
પંચતંત્રની વાર્તાઓ ખુબ જ જૂની છે. તે મૂળરૂપથી સંસ્કૃતમાં લખવામાં આવી હતી. આ નાની વાર્તાઓ ના માત્ર વાંચવામાં રોચક છે, બલ્કે બાળકોને નૈતિક શિક્ષાનો પાઠ પણ ભણાવે છે. પ્રત્યેક વાર્તા કોઈને કોઈ શિક્ષા કે શીખ અવશ્ય આપે છે. આ જ કારણ છે કે, આ વાર્તાઓને બધા આયુવર્ગના વાચકો અત્યંત મનપૂર્વક વાંચે છે. 'પંચતંત્ર' શબ્દ બે શબ્દોના મેળથી બન્યો છે- 'પંચ' અર્થાત્ પાંચ અને 'તંત્ર' અર્થાત્ આચરણના નિયમ. પંચતંત્ર મુખ્યતઃ પશુ-પક્ષીઓની કથાઓનું નીતિશાસ્ત્ર છે, જેમને બાળકો અત્યંત પસંદ કરે છે. અહીંયા અમે રંગ-બિરંગી ચિત્રો સહિત પંચતંત્રની કથાઓ પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા છે કે, બાળ વાચકો આ વાર્તાઓને વાંચીને આનંદિત થશે.The stories of Panchtantra are very old. They were originally written in Sanskrit. They are a collection of short stories which are not only interesting to read, but also the best guide to instil moral values among children. Every story imparts a moral value. That is why they are read with great interest by readers of all age groups.The word Panchtantra is a combination of two words: 'pancha' means 'five' and 'tantra' means 'practice' or principles of conduct. So, Panchtantra depicts nitishastra (wise conduct of life) through stories mainly of animals which children love to read.We are presenting a collection of interesting tales from Panchtantra with colourful illustrations. We hope our young readers would enjoy reading these stories.

Also in

General Juvenile Fiction