• Open Daily: 10am - 10pm
    Alley-side Pickup: 10am - 7pm

    3038 Hennepin Ave Minneapolis, MN
    612-822-4611

Open Daily: 10am - 10pm | Alley-side Pickup: 10am - 7pm
3038 Hennepin Ave Minneapolis, MN
612-822-4611
Kya Hai Network Marketing Janiye in Gujarati (શું છે નેટવર્ક મા&#2

Kya Hai Network Marketing Janiye in Gujarati (શું છે નેટવર્ક મા

Paperback

Self-Help

ISBN10: 8128824457
ISBN13: 9788128824456
Publisher: Diamond Pocket Books Pvt Ltd
Published: Oct 25 2025
Pages: 130
Weight: 0.70
Height: 0.28 Width: 8.50 Depth: 11.00
Language: Gujarati
થોડા સમય પછી જ્યારે કેટલાંક લોકો સફળતાની અશક્ય ઊંચાઈઓ પર ઊભેલા નજરે પડશે, તો તે લોકો ખૂબ જ પશ્તાશે, જેઓ આજે 'નેટવર્ક માર્કેટિંગ'ના નામ પર મ્હોં મચકોડે છે કેમ કે, આજે સંપન્નતા મેળવવાનું સૌથી સ૨ળ માધ્યમ છે-નેટવર્ક માર્કેટિંગ બિઝનેસ. ઘણાં બધા લોકો નથી જાણતા કે, શું છે આ નેટવર્ક માર્કેટિંગ અને ના તો જાણવાની ચેષ્ટા કરે છે, જ્યારે નેટવર્ક માર્કેટિંગ એ સુંદર બિઝનેસ છે, જેણે સંસારને સૌથી વધારે કરોડપતિ આપ્યા છે- આગલા કરોડપતિ તમે હોઈ શકો છો, જો બરાબરથી જાણી લીધું કે, શું છે નેટવર્ક માર્કેટિંગ? પ્રખ્યાત વિચારક, પ્રેરક તેમજ માનવ પ્રશિક્ષક સૂર્યા સિન્હા દ્વારા સરળ ભાષાશૈલીમાં લખેલી આ પુસ્તક નેટવર્ક માર્કેટિંગ બિઝનેસથી જોડાયેલા અને જોડાવાની ઇચ્છા રાખવાવાળા બધા લોકો માટે સફળતાનો માર્ગ સાબિત થશે. વાંચો અને જાણો - શું છે નેટવર્ક માર્કેટિંગ?

Also from

Sinha, Surya

Also in

Self-Help