• Open Daily: 10am - 10pm
    Alley-side Pickup: 10am - 7pm

    3038 Hennepin Ave Minneapolis, MN
    612-822-4611

Open Daily: 10am - 10pm | Alley-side Pickup: 10am - 7pm
3038 Hennepin Ave Minneapolis, MN
612-822-4611
Vigyaan Putra Dr. Abdul Kalam: Vyaktitva Aur Krititva in Gujarati (વિજ્ઞાન પુત્&#273

Vigyaan Putra Dr. Abdul Kalam: Vyaktitva Aur Krititva in Gujarati (વિજ્ઞાન પુત્đ

Paperback

Biographies General

ISBN10: 9371220708
ISBN13: 9789371220705
Publisher: Diamond Pocket Books Pvt Ltd
Published: Nov 1 2025
Pages: 242
Weight: 0.63
Height: 0.55 Width: 5.50 Depth: 8.50
Language: Gujarati
સપના એ, જે સુવા નથી દેતાં. આ માત્ર શબ્દ નથી બલ્કે એ વ્યક્તિના જિંદગીના અનુભવને બતાવે છે, જેણે વિજ્ઞાનના શોધ તેમજ અનુસંધાનને એક નવો આયામ આપ્યો. તેમણે એ ક્યારેય ના કહ્યું કે, વિજ્ઞાનના વિદ્યાર્થીઓએ જ સપના જોવા જોઈએ. સપના મોટા હોવા જોઈએ, જેમને પૂરા કરવાના ઇરાદા અને ઝનૂન દરેક ક્ષેત્રમાં હોવા જોઈએ. ઇરાદા, લાગણી અને ઝનૂન જ માણસને કઠિનમાં કઠિન કામને પૂરું કરવાની પ્રેરણા આપે છે. આવું શિક્ષણ આપણને આપણા વિજ્ઞાન પુત્ર તેમજ પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ.પી.જે. અબ્દુલ કલામ સાહેબે આપ્યું. એક યુગ પુરુષના રૂપમાં તેઓ સદીઓ સુધી આપણી પેઢીઓના દિલોમાં જીવિત રહેશે.

Also from

Sharma, Sandeep Kumar

Also in

Biographies General