• Open Daily: 10am - 10pm
    Alley-side Pickup: 10am - 7pm

    3038 Hennepin Ave Minneapolis, MN
    612-822-4611

Open Daily: 10am - 10pm | Alley-side Pickup: 10am - 7pm
3038 Hennepin Ave Minneapolis, MN
612-822-4611
Naamshesh

Naamshesh

Paperback

General Poetry

ISBN10: 9392507437
ISBN13: 9789392507434
Publisher: I U Poetry World Pvt Ltd
Published: Feb 4 2024
Pages: 118
Weight: 0.35
Height: 0.28 Width: 5.50 Depth: 8.50
Language: Gujarati

નામશેષ છે સાવ નજીકનો નાતો મારો ખુદા સાથે, એક-બે આંસુ થકી બંદગી થઈ જાય છે. પ્રેમમાં મુખ્યત્વે બે ભાવો હોય છે મિલન અને વિરહ. આ બંને ભાવો ને પુસ્તકમાં આવરી લેવાના પૂરતા પ્રયત્નો થયેલા છે. મિલનની ઝંખના અને વિરહની વેદનાને ભાવનાત્મક રીતે શબ્દોમાં પિરસેલી છે. દરેક વાચકને પોતપોતાની પ્રેમ કહાણી તથા પ્રેમિકાનો ચહેરો આંખ સામે ઝળહળશે એની ખાતરી છે. લાગણીઓના આ ઊચકનીચકમાં કવિ એક અનોખો રસાસ્વાદ કરાવે છે.

Also in

General Poetry