• Open Daily: 10am - 10pm
    Alley-side Pickup: 10am - 7pm

    3038 Hennepin Ave Minneapolis, MN
    612-822-4611

Open Daily: 10am - 10pm | Alley-side Pickup: 10am - 7pm
3038 Hennepin Ave Minneapolis, MN
612-822-4611
Famous Tales of Jataka in Gujarati (જાતકની પ્રસિદ્ધ વા

Famous Tales of Jataka in Gujarati (જાતકની પ્રસિદ્ધ વા

Paperback

General Juvenile Fiction

ISBN10: 9355135475
ISBN13: 9789355135476
Publisher: Insight Publica
Published: Feb 9 2023
Pages: 50
Weight: 0.31
Height: 0.10 Width: 8.50 Depth: 11.00
Language: Gujarati
જાતક કથાઓ પંચતંત્રની વાર્તાઓની જેમ જ પ્રાચીન છે તેમજ લાંબી પરંપરાથી પેઢી દર પેઢી ચાલતી આવી રહી છે. બુદ્ધિમતા તેમજ નૈતિક શિક્ષાઓની આ વાર્તાઓ લગભગ ૨૦૦ ઈ.પૂ. લખવામાં આવી. આ મૂળ રીતે 'પાલી' ભાષામાં લખવામાં આવી ત્યારબાદ વિભિન્ન ભાષાઓમાં એનું અનુવાદ થયું. જાતક કથાઓ ભગવાન બુદ્ધના પૂર્વ જન્મોનું પ્રતિનિધિત્વ કરે છે, જે ક્યારેક કોઈ પશુ-પક્ષી કે પછી ક્યારેક એક સાધારણ મનુષ્યના રૂપમાં હતા. લગભગ બધી વાર્તાઓ ઉત્ત૨ કેન્દ્રીય ભારતના પવિત્ર નગર વારાણસીની આસપાસની છે. આ વાર્તાઓ ખૂબ જ મનોરંજક હોવાની સાથે-સાથે કોઈપણ આયુવર્ગના વ્યક્તિને આત્મ-ત્યાગ, પ્રામાણિકતા તથા સત્યનો માર્ગ પણ બતાવે છે. આ દર્શાવે છે કે, અંતે અસત્ય પર સત્યનો વિજય થાય છે. અહીંયા અમે જાતક કથાઓનો સ૨ળ તેમજ રોચક સંગ્રહ પ્રસ્તુત કરી રહ્યા છીએ. આશા કરીએ છીએ કે, યુવા વાચકોને આ અવશ્ય ગમશે.

Jataka tales, like the tales of Panchatantra, are very old and have a long tradition of being passed on from generation to generation. These stories are tales of wisdom and morals, written around 300 BC in a language called 'Pali', which were later translated into many different languages.

Also from

Verma, Priyanka

Also in

General Juvenile Fiction