• Open Daily: 10am - 10pm
    Alley-side Pickup: 10am - 7pm

    3038 Hennepin Ave Minneapolis, MN
    612-822-4611

Open Daily: 10am - 10pm | Alley-side Pickup: 10am - 7pm
3038 Hennepin Ave Minneapolis, MN
612-822-4611
Moral Tales of Akbar Birbal in Gujarati (અકબર બીરબલની નૈતિ&#

Moral Tales of Akbar Birbal in Gujarati (અકબર બીરબલની નૈતિ&#

Paperback

General Juvenile Fiction

ISBN10: 9355135572
ISBN13: 9789355135575
Publisher: Insight Publica
Published: Feb 9 2023
Pages: 50
Weight: 0.31
Height: 0.10 Width: 8.50 Depth: 11.00
Language: Gujarati
ભારતમાં અકબર અને બીરબલની વાર્તાઓ ખૂબ પ્રસિદ્ધ અને લોકપ્રિય છે. મુઘલ બાદશાહ અકબર 'મહાન'ના દરબારમાં જે નવરત્ન હતા, એમનામાંથી એક બીરબલ હતો. પોતાની હાજરજવાબી, બુદ્ધિમાની અને ચતુરાઈના કારણે બીરબલ બાદશાહ અકબરનો સૌથી વધારે વિશ્વાસપાત્ર સભાસદ હતો. અકબર બાદશાહ તરફથી બીરબલને મળતા અથાગ માન-સન્માનને જોઈને અન્ય સભાસદ મનોમન ઈર્ષ્યા કરતા હતા, આથી તેઓ હંમેશાં એમને નીચા બતાવવા માટે હંમેશાં કંઈક ને કંઈક ચાલ ચાલતા રહેતા હતા. જ્યારે બીરબલના રૂપમાં અકબરે સાચી સહાનુભૂતિ રાખતો મિત્ર મેળવ્યો હતો. એમની વચ્ચે જે ચતુરાઈભરી હાસ્યાસ્પદ ઘટનાઓ ઘટી હતી, એનાથી જ ભારતીય લોકકથાઓને એક સમૃદ્ધશાળી વારસો મળ્યો. પેઢી દર પેઢી અકબર બીરબલની આ વાર્તાઓ બાળકોના માનસિક વિકાસ માટે માર્ગદર્શકના રૂપમાં સંભળાવવામાં આવી રહી છે. આ જ વાર્તાઓમાંથી કેટલીક પસંદ કરેલી વાર્તાઓ રંગીન ચિત્રોની સાથે અહીંયા પ્રસ્તુત છે. આ રોચક વાર્તાઓને વાંચીને બાળકોને ખૂબ મનોરંજન મળશે એવી આશા છે.

Akbar and Birbal stories are very famous and popular in India. Birbal was one of the Nine Jewels of the Mughal Emperor Akbar, the Great. By virtue of his wit, wisdom and subtle humour, Birbal became the most trusted courtier of King Akbar. However, many courtiers were jealous of Birbal's star-like rise to fortune and power. They always tried to plot his downfall.

Also from

Verma, Priyanka

Also in

General Juvenile Fiction